પ્રેમની પરિભાષા

  • 6.3k
  • 3k

પ્રેમ, અઢી અક્ષરનો એક શબ્દ! કહેવા માટે તો એક શબ્દ છે પણ આ અઢી અક્ષરમાં એવું તે જાદુ છે જે બે હ્રદય ને એક કરી નાંખે છે. ‘પ્રેમ’ શબ્દ જ પોતે અધુરો છે, અઢી અક્ષર! આથી જ પ્રેમ કરવાં વાળા પણ અધુરા હોય છે. અધુરા એટલાં માટે કહું છું કેમ કે પ્રેમ કોઈ દિવસ પુરો થતો જ નથી. જેટલો વધુને વધુ પ્રેમ મળે તેટલો વધુને વધુ મેળવવા ની ઈચ્છાઓ થાય છે. પ્રેમની એકાદ વ્યાખ્યા આપવી અઘરી છે પરંતુ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે. કેમકે પ્રેમને બે ચાર શબ્દો માં રજુ કરવો અશકય છે. પ્રેમ એટલે સમર્પણની ભાવના, પ્રેમ