તૂટી ગયું

  • 4.7k
  • 1
  • 1.3k

આજે સવારે સૌરવને સ્કૂલમાં જવું નહોતું તે ખૂબ જોરજોરથી કહી રહ્યો હતો. હું સ્કૂલમાં જવાનો નથી . અરે પણ થયું છે શું ? સૌરવ કઈ નહિ મેં કીધુને નથી જવુંં. બસ મનેે એકલો છોડી દો ! મને સવાલ ના કરો પલીઝ પ્લીઝ ...મમ્મી , બેન કઈ કે એ પહેલાં એ તેના રૂમમાં જઈ ને બેેઠા તો તેંના મમ્મી કમળા અને બેેેન માંનસી કઈક ચિંતામાં મુકાયા . આજે આ સોરવને થયુ શુ એ સ્ફુલમાં જવા ઉતાવળો હોય , જે તેના મિત્રોની વાતો કરતો ઘરમાં ઓછું બોલતો પણ બહાર મિત્રો વચ્ચે જાણે નેેતા હોય આ છોકરા ને થયું શુ ?