હાલ્ફ પેન્ટીગ - 1

  • 3.9k
  • 1
  • 1.3k

હાલ્ફ પેન્ટીગઆ પુસ્તક ના બધાજ પાત્રો કાલ્પનિક છે. કોયભી વ્યક્તિ ના જીવન પર આધારીત નથી. કે કોયપન વ્યકતી ને નુકસાન પહોંચાડવા નો ઉદેશ્ય નથી. *******************************************હું અનન્યા . આ પુસ્તક ની લેખક .આજ મારા જીવન નુ પેલું ઇન્ટરવ્યૂ હતુું . મારા જીવન નુ એક હાલ્ફ પેન્ટીગ એટલે કે સપનું પુરુ થયરહીયુુુ હતૂ . મારા જીવન ના આ એક હાલ્ફ પેન્ટીગ પુરૂ કરાવનારા કશ્યપ અને કાનન આ બે ખાસ બે વ્યક્તિ ને ખુબજ યાદ કરૂં છુ. અજાણતા એ લોકો એ મારી ખુુબજ મદદ કરી છે. એમને એમના જીવન નુ હાલ્ફ પેન્ટીગ પુરૂ તો કરયુુજ પન એની સાથે સાથે અજાણ તા મારા જીવન નુ હાલ્ફ પેન્ટીગ