સંઘર્ષ એક પ્રેમકથા - 2

  • 3.8k
  • 1.2k

આગળ ના ભાગમાં આપણે જોયું કે સિમરનને કંપની તરફથી પ્રમોશન મળવાનું છે,સિમરન અને એનું ગ્રુપ પાર્ટીમાં જાવા માટે નીકળે છે.સિમરનના ફોનમાં કોઈનો ફોન આવતો હોય છે જેના લીધે એનો મૂડ થોડો ખરાબ થઈ જાય છે.હવે આગળ..... રસ્તામાંં પણ કેબમાં મોહિની અને રિદ્ધિ એના ફોનમાં સેલ્ફી લેવામાં વ્યસ્ત હોઈ છે,પણ સિમરન જ ક્યાંય ખોવાઈ ગઈ હોય છે."સિમરન જોને યાર એક તો એક પણ આજ તે સારો પોઝ નહી આપ્યો સેલ્ફી માટે મારે યાર તારી સાથે ગ્રુપ માં આપણો 3 નો સાથે pic રાખવો"રિદ્ધિ સેલ્ફી લેતા બોલી.પણ સિમરન અહીં હોય તો ને. એ તો પોતાના જ વિચાર માં ક્યાંક