પ્રિયાંશી - 2

(16)
  • 5.1k
  • 2.9k

પ્રિયાંશી "ભાગ-2 પ્રિયાંશીને બહેનપણીઓ પણ એટલી જ. ધોરણ દશમાં એ 94% લાવી અને આખી સ્કૂલમાં અને સેન્ટરમાં ફર્સ્ટ આવી. માયાબેન અને હસમુખભાઈ રાજીના રેડ થઇ ગયા અને હસમુખભાઇએ ઘરે પેંડા બનાવડાવ્યા અને સગા વહાલામાં અને માયા મહોબતમાં વહેંચ્યા. માયાબેનને બધા કહેતા કે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું પ્રિયાંશી નું કેમ..!! ત્યારે તે કહેતા "હા " મારી દીકરી મારા ઉપર પડી છે. હું પણ ભણવામાં આવી હોંશિયાર જ હતી. એતો અમને અમારા બાપાએ ભણાવ્યા નહિ ને એટલે. પણ હું મારી પ્રિયાંશીને ખૂબજ ભણાવીશ. રાજનને હવે પ્રિયાંશી જ ભણાવતી. જો એ લેસન ન કરે તો એનું આવી બને અને આખાય ઘરમાં બંન્ને સંતાકૂકડી