કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 2

(13)
  • 4.4k
  • 2
  • 1.7k

ધીમે ધીમે હું ખરાબ રસ્તે વળતી ગઈ. હું પણ નુરની જેમ ખોટું કરતાં શીખી ગઈ. એ પછી તો બધા પુરૂષની જેમ મને પણ માન આપવું ક્યાંય ગાયબ થઈ ગયું! હું અને નુર ક્યાંય પણ જતા તો રસ્તે મળતા છોકરાઓને છેડતા.“તું છોકરાને છેડતી ક્યારની થઈ ગઈ યાર?” નુર મને નવાઈથી બે ત્રણ વાર પૂછતી“તું તો પુરૂષોને માન આપતી હતી ને?”“હું માન આપતી હતી તો કઈ છોકરો આવીને મારી એકાંતમાં રડતી આંખો લૂછી ગઈ એમ બોલ ને? તો પછી ખરાબ બનવામાં શુ વાંધો છે હવે?” હું એજ જવાબ એને આપતો. પછી તો નુર પણ એ સવાલ મને ન કરતી.એ પછી અમે બંને