સિક્રેટ જિંદગી - (ભાગ-૨)

(23)
  • 3.5k
  • 5
  • 1.7k

ભાગ-૧સંસ્કૃતમાં એક શ્લોક છે,'આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર ।દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો સ્તુતે ।।જેનો અર્થ થાય છે,હે આદિદેવ સૂર્યનારાયણ,આપને હું નમસ્કાર કરૃં છું. હે દિવ્ય પ્રકાશ આપનાર દેવ. આપ પ્રસન્ન થાઓ.હે દિવાકર,પ્રકાશિત દેવ,આપને હું પ્રણામ કરું છું.રાત્રી હજુ વિતાવીને સૂર્યએ તેનું આગમન કર્યું જ હતું.મંદિરના મધુર શંખથી ઊઠતું ગામ આજ તેમના તેમના નવા કામને શરૂવાત કરી રહ્યાં હતા.આજુબાજુ પંખીઓન મધુર વાણીમાં કલરવ કલરવ કરી રહયા રહ્યાં