અકલ્પનીય સંબંધો

(14)
  • 2.8k
  • 1
  • 821

?અકલ્પનીય સંબંધો ? ????આ વર્ષે સ્કૂલની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો .. શહેરની પ્રથમ હરોળમાં આ સ્કૂલનું નામ આવતુ હતુ . પ્રાર્થનાહોલ ખીચોખીચ ભરાયેલો હતો . વિશાળ સંખ્યામાં એક-એક વિદ્યાર્થી એવો હતો . જેમનું મન કલ્પનાઓથી ભરેલું લીલુછમ હતું , મનમાં અનેક તરંગો ઉછળી રહી હતી , કેટલીયે અભિલાષાઓથી છલોછલ છલકતું મન અને મનની તરંગોમાં ઉડવાની એક શક્તિ પ્રદાન કરતું માધ્યમ એટલે સ્કૂલનું સ્વચ્છ વાતાવરણ , નર્સરીથી માંડી હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓમાં કૈક નવું કરવા માટે જન્મ લેતું એક બીજ એટલે સ્કૂલ , બાળકો માટેનું બીજું ઘર એટલે સ્કૂલ એકસરખો સૂર ,લયબદ્ધ અને તાલબદ્ધ ગવાતી પ્રાર્થના ' નૈયા જુકાવી મેં તો જોજે