જાણે- અજાણે (50)

(57)
  • 4.8k
  • 5
  • 2.4k

રેવાએ ઉંડો શ્વાસ ભરતાં કહ્યું " કે હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું. હું તારી સાથે આખું જીવન વિતાવવા તૈયાર છું. " અનંતને પોતાનાં કાન પર વિશ્વાસ નહતો થતો પણ એ સાચું હતું. અને રોહને રેવાને ઈશારો કર્યો " સરસ ". અને રેવા ત્યાંથી ચાલી ગઈ. આ વાતથી ખુશ બનેલાં બે વ્યકિત અનંત અને રોહન હતાં. પણ આ જ વાતથી બીજાં બે વ્યકિતનાં જીવન ઉજ્જડ બનવાનાં હતાં એટલે કે કૌશલ અને પ્રકૃતિ!... રેવાની વાત સાંભળી અનંત આખા ગામમાં ગજવણી કરવાં નીકળી પડ્યો. ગામનાં દરેક લોકોને કહેવાં લાગ્યો. અને જાણે-