ઇતના CORONA મુજે પ્યાર - 4

(14)
  • 3.3k
  • 1.3k

પંક્તિ : હું તો મસ્તી કરતી હતી , રૂટિન જ કામ હતું , એવું કઈ હોય તો રજા લઇ લેજે રામ : મને ખબર છે તું મસ્તી કરતી હતી તે , કાલે મળીયે , GN પંક્તિ : GN પંક્તિ બેડરૂમ માં ગઈ . ' બોલ શું કામ હતું ? ધ્રુવ : કામ શું હોય ? સૂવું નથી તારે ? કાલે પાછું વહેલું ઉઠવાનું હશે ને ? પંક્તિ : અરે , એ તો રોજ નું રૂટિન છે મારુ . અને આજે આમ પણ આપણે વહેલા છીએ . ધ્રુવ : તો સમય નો સદુપયોગ કરીએ , અહીંયા આવ ધ્રુવ એ પંક્તિ નો