લવ ની ભવાઈ - 23

(22)
  • 5.2k
  • 2
  • 1.9k

? લવની ભવાઈ - ૨૩ ☺️ સિયા - અરે હા મારા ભાઈ નહીં છુપાવું બસ અને હા સાંભળ. કાલે હું તારા ઘરે આવુ છું તો આપણે શાંતિ થી બધી વાત કરીએ. ઓકે ? નીલ - હા...આવજે અને હા ધ્યાન રાખજે તારું...... બસ એટલી વાતો કરી બંને ભાઈ બહેન ફોન મૂકે છે અને બીજા દિવસે સિયા નીલના ઘરે પહોંચે છે. બંને થોડીવાર સાથે બેસી અને લંચ કરવા માટે બેસે છે અને પછી તેઓ નીલના રૂમમાં જાય છે. સિયા થોડી વાર નીલ સાથે અલક મલક ની વાતો કરે છે