સૂર્યોદય - એક નવી શરૂઆત... - 3

(41)
  • 4.9k
  • 1
  • 2.4k

ભાગ :- ૩ આપણે બીજા ભાગમાં જોયું કે શાળામાં ભણતી સૃષ્ટિ અને અનુરાધાની નિજાનંદ જિંદગી કેવી રીતે આગળ વધી રહી છે. હવે સૃષ્ટિ માટે રાકેશની આવેલી ચીઠ્ઠી અનુરાધાના જીવનમાં શું ઊથલ પાથલ સર્જે છે અને સૃષ્ટિના જીવનમાં શું વળાંકો આવે છે એ હવે જોઇએ... ***** "લાગણીઓ લખીને મોકલી છે કોઈએ, એમાં માંગણીઓ લખીને મોકલી છે કોઈએ, વળતા જવાબની આશાઓ હશે એની, એટલે જ પ્રીત લખીને મોકલી છે કોઈએ." અનુપના હાથમાં અનુરાધાની સંતાડેલી અને રાકેશે જે સૃષ્ટિ માટે લખી હતી એ ચીઠ્ઠી આવતા જ ઘરમાં ઊથલ પાથલ સર્જાઈ જાય છે. અનુરાધાને બોલાવી એને રીતસર ટોર્ચર કરવામાં આવે છે. અને પછી આ