જૉકર - સ્ટૉરી એક લુઝરની - 25

(80)
  • 5.4k
  • 8
  • 2.4k

જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 25લેખક – મેર મેહુલ હું પૂરેપૂરો શેફાલીના વશમાં હતો.હું તેને સહકાર પણ આપવા લાગ્યો હતો. એ જ સમયે નિધિનો ચહેરો મારી નજર સામે આવ્યો.તેણે કહ્યું હતું,હું કોઈને ભૂલથી પણ કિસ કરીશ તો એ જ યાદ આવશે.એ સાચી હતી.આ એ સ્પર્શ હતો જ નહિ.મારી નિધિનો સ્પર્શ જ જુદો છે.તેમાં ચાર ચાર વર્ષની તપસ્યા-લાગણી અનુભવી શકાય છે.સ્પર્શનો તો અહીં પણ અનુભવ થયો હતો પણ આ ઉત્તેજનાથી વધુ કશું નહોતું.નિધિ સાથે કિસ હતી તો આ માત્ર પ્રેક્ટિસ હતી.કેરી ચૂસવા જેવી પ્રેક્ટિસ. મેં શેફાલીને ધક્કો માર્યો.મારી આંખો લાલ થઈ ગઈ હતી.“શેફાલી તે આ શું કર્યું?”હું ગુસ્સામાં