જૉકર - સ્ટૉરી એક લુઝરની - 18

(93)
  • 7k
  • 2
  • 2.8k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-18લેખક – મેર મેહુલ જૈનીત ક્રિશાને પોતાની સ્ટૉરી કહેતો હતો એટલામાં તેનો ફોન રણક્યો.“એક મિનિટ”ક્રિશાને કહી જૈનીતે કૉલ રિસીવ કર્યો, “બોલ જીગરી તને જ યાદ કરતો હતો”“આરાધના સાથે વાત થઈ હતી કાલે.બધું બરોબર થઈ ગયું છે અને કલાક પછી એ પાછી આવે છે”બકુલે કૉલમાં કહ્યું.“શું વાત કરે છે?,ગજબ થઈ ગયો.તું ઘરે જ રહે હું અડધી કલાકમાં પહોંચ્યો”જૈનીતે કહ્યું.“ના ભાઈ તારે આવવાની જરૂર નથી”બકુલે કહ્યું, “તું આવીશ તો ફરી બબાલ થશે”“ભાઈ પહેલાં કે એ?”જૈનીતે પૂછ્યું.“ભાઈ જ પણ તું સમજ આજે ઘણાં દિવસ પછી ઘોડેસવારી કરવાની છે”“મારે કંઈ નથી સાંભળવું.હું આવું છું”કહેતાં જૈનીતે કૉલ કાપી નાખ્યો.“કોલેજમાં