જૉકર - સ્ટૉરી એક લુઝરની - 20

(57)
  • 6.1k
  • 7
  • 2k

જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 20લેખક – મેર મેહુલ ઇન્સપેક્ટર જુવાનસિંહ જૈનીતે મોકલેલા એડ્રેસ પર પહોંચ્યો.તેને આ જગ્યા પર જ શા માટે બોલાવવામાં આવ્યો એ તેને નહોતું સમજાતું.આ એરિયો વિક્રમ દેસાઈનો હતો.વિક્રમ દેસાઇના નામની દહેશત નીચે પૂરો એરિયો તેના ગુંડાઓને સાચવતો.તેઓ અહીંની ગણિકાઓ સાથે મન ફાવે તેવું વર્તન કરતાં.તેઓના ઉપર ઉપકાર કર્યો છે એવો અહેસાસ કરાવતા.ઘણીવાર કોઈ ધનવાન વ્યક્તિની ખુશામત કરવાં તેઓ આ એરિયામાંથી ગણિકાઓને મોકલતાં. જુવાનસિંહને આ વાતની જાણ હોવા છતાં તે કંઈ નહોતો કરી શકતો.એ જાણતો હતો,તેઓના ઉપલાં અધિકારી પણ આ સિલસિલામાં સંડોવાયેલા છે. જો એ સામે ચાલીને આ યુદ્ધમાં જંપલાવશે તો એક જ દિવસમાં તેનો