જોકર - સ્ટૉરી એક લુઝરની - 15

(82)
  • 6.3k
  • 3
  • 2.8k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-15લેખક – મેર મેહુલ કોલેજના પહેલાં જ દિવસે હું રેગીંગનો શિકાર થયો હતો. રેગીંગનો શિકાર થયો તેનું મને દુઃખ નહોતું પણ પહેલી નજરમાં જ નિધિ સામે મારી ખરાબ છાપ ઉપસી હતી તેનું મને દુઃખ હતું.હું નિધિથી છુપાઈને રહેવા માંગતો હતો પણ નિધિએ મારી પાસે આવીને ‘કલાસ-બી’ વિશે પૂછ્યું. મારે કહેવું હતું, ‘બધા ક્લાસની બહાર રૂમના નામ લખ્યા જ છે.’ અહીં મૂંડી ઊંચી કરવામાંય ફાંફાં પડતાં હતા તો એક શબ્દ ક્યાંથી નીકળવાનો હતો? નર્વસ થઈ હું પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.હું તો એ પણ ભૂલી ગયો કે હું પણ ‘કલાસ-બી’નો જ