અજનબી હમસફર - ૮

(27)
  • 4k
  • 2
  • 1.6k

દિયા સવારે વહેલા ઉઠી અને ફટાફટ ટિફિન તૈયાર કર્યું, રેડી થઈ બસ સ્ટોપ પહોંચી અને ભરૂચની બસ પકડી. સવારનો ઠંડો પવન અને હાઈવે ની હરીયાળી આંખોને ઠંડક આપતી હતી મન થતું હતું કે એ હરિયાળીને આખોમાં હંમેશ માટે કેદ કરી લે. લગભગ ૨ કલાક પછી તે ભરુચ પહોંચી અને ફરી તે આમોદ ની બસમાં બેઠી. થોડી વાર થઈ હશે ત્યાં તેના ફોનમાં મેસેજ ટોન સંભળાઈ.સ્ક્રીન પર જોયું તો રાકેશ નો મેસેજ હતો.તરત જ તેના ચહેરા પર સ્માઇલ આવી ગઈ તેણે મેસેજ વાંચ્યો, "ગુડ મોર્નિંગ દિયા,હેવ અ લવલી ડે." દિયાએ પણ રીપ્લાયમા વિશ કર્યું અને પછી શરૂ થયો