ઓછાયો

(15)
  • 2k
  • 2
  • 725

*ઓછાયો*. વાર્તા.. ૧૧-૧-૨૦૨૦ મારા અસ્તિત્વ પર છે, નાનપણથી પડેલા ઓછાયો.. નાની ઉમર માં જિંદગીના ખેલ આ આંખો એ બહુ જોઈ લીધા છે. અને માટે જ પ્યાર નહીં કરવો એવો દ્રઢ નિશ્ચય કરી લીધો છે.... અજય અમદાવાદ થી સૂરત એનાં ભાઈબંધ દિપક નાં અતિ આગ્રહ ને માન આપીને એનાં મામા ને ઘેર સૂરત ની ઉતરાયણ માણવા જાય છે.... દિપક નાં મામા જીતેશભાઇ અને મામી ખુબ જ સરસ અને સાલસ સ્વભાવના હોય છે..... જીતેશ મામા નિઃસંતાન હોય છે એમને એમના ભાણેજડા ખુબ જ વહાલાં છે.. ઉતરાયણ ના દિવસે અજય અને દિપક ધાબે ચડે છે... આખું સૂરત જાણે હિલોળે ચડ્યું હોય એવું લાગતું