રાધા ઘેલો કાન - 3

(21)
  • 5.2k
  • 2.2k

રાધા ઘેલો કાન :- 3 ( આગળ જોઈએ કિશન-રાધિકાની વાતો ) રાધિકા : મતલબ ? રુપ રાધા જેવુ છે .. હુ નઇ ? કિશન : એ તો હવે આપણી Friendship થાય એટલે જ ખબર પડે .. ( મીઠી સ્માઇલ સાથે ) રાધિકા : ઑહ્હ .. એવુ ?? - મનમાં ( દિલ પણ એવુ જ છે .. ડાહ્યા પણ કોઇને પણ થોડી ત્યાં જગા મળી જાય.. ) કિશન : યા..... રાધિકા : Ok..Ok... આગળ જો .. રુપ જોવામાં ને જોવામાં બીજા કોઇનુ રૂપ બગાડી નાખીશ .. કિશન : ના,ના તમે એનુ ટેન્શન ના લો .. તમે ખાલી કોલેજનો રસ્તો બતાવો ..