રાધા ઘેલો કાન - 2

(19)
  • 4.9k
  • 2.4k

રાધા ઘેલો કાન :- 2 અને તેના કાકા કિશનને કહે છે, જો આજે ગુરુવાર છે .. આપણે સાંઈ મંદિર જવાનું છે.. તો ફટાફટ તૈયાર થઈ જા .. કિશન નાહી ધોઇ તૈયાર થઇને નીચે આવી જાય છે .. અને કાકા-કાકી સાથે મંદિર જવા નીકળે છે .. પણ કહેવાય છે ને કે જો બે દિલ મળવાનાં જ હોય તો ધૈયઁને પણ પોતાના લક્ષણ ભૂલવા પડે છે .. અને તે જ રીતે રાધિકાને પણ દર ગુરુવારે સાંઇમંદિર જવાની ટેવ હતી .. પણ તે આજે એને exam હોવાથી રોજનાં સમય કરતા વહેલા નીકળી જાય છે.. પણ કિશનને તો સાંઇદશઁન કરતાં વધારે તો સવારનાં રૂપદશઁન