લાગણી - 4

  • 3.9k
  • 1.4k

આગળ ના અંક મા જોયુ કે જીગર માટે આવેલા અજાણ્યા ફોન થી ભોળા ભા ગુસ્સે થાય છે , અને નાથી બા એ વાત ને ટાળવાનો પ્રયત્ન કરે છે , પણ ભોળા ભા ની લાલ આંખો જોઈ જીગર અજાણ્યો ડર ભાખી જાય છે ...... અને હવે આગળ ના અંક થી શરૂ હા...... હા તારા પેલા હોકી વાળા સાહેબ નો જ ફોન હશે , તનેે ના પાડી છે ને કે આ બધા મા નઈ પડવાનુું અલ્યા છોકરા આ ઘર બાજું નજર માંંડ , આવી રમતો રમવાનો તારો શોખ અને