દાદા નું વ્હાલ , બા નો પ્રેમ, પપ્પા નો પ્યાર, મમ્મી ની મમતા, ભાઈ નો મીઠો ઝગડો, બહેન ની સાર- સંભાળ, બાપુજી નો શાંત સ્વભાવ, મોટા બા નો ચંચળ જીવ, કાકા નો ગુસ્સો, કાકી નું હેત, ભાઈ-ભાભી નો સહકાર, ફઇ નો દયાળું સ્વભાવ, નાના નાની ની સુંદર વાર્તા ઓ, મામા મામી નું પ્રેમાળ હ્દય, માસી નો મીઠો ઠપકો, એ જ છે મારૂં જીવન, એ જ છે મારો પરીવાર... -જીનલ ડુંગરાણી " જીનુ " ??????????????થોડા દિવસ પહેલા ઇંગ્લીશ મિડિયમ શાળા માં બોલાવવામાં આવેલ, એક મીટીંગ માં ત્યાં ના આચાર્ય ની એક ફરીયાદ એ હતી કે..... એક બાળક વાલી મીટીંગ