ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૮

(15)
  • 3.8k
  • 3
  • 1.6k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૮ .....કાળા ચશ્માં અને જમણા હાથમાં મોટી ઘડિયાળ. ટટ્ટાર બેસીને ગાડી ચલાવતો અને થોડી થોડી વાર એ સેફટી માટે કાચમાંથી પાછળ જોયા કરતો. ઘણીવાર અમે બંને એક સાથે એકબીજાને જોઈ લેતા એટલે મને ખબર પડી કે એની નજર મારા પર છે. હવે આગળ..... ૫૦૦ કિમી લાંબા સફરમાં થોડીવાર માટે હું આ બધી હકીકતમાંથી બહાર આવીને વિચારોમાં ખોવાઈ ગયો અને રોશની સાથે જોડાયેલી બધીજ યાદો મારા મનમાં એકસાથે આવવા લાગી. *** મને હજુ પણ યાદ છે એની પહેલી ઝલક જયારે મેં એને બુલેટ મોટર-સાઇકલ ચલાવતા જોઈ હતી. કોલેજના પ્રથમ વર