ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૭

(15)
  • 4.8k
  • 3
  • 1.9k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૭ .....આ ઉપાય મને ખુબ કામમાં લાગ્યો કારણકે હવે જોહન મને કોઈ પણ પ્રકારે નુકશાન પહોચાડે એવું શક્ય ન હતું, કારણકે જો જોહન મને મારી કાઢશે અને મારો ફોન સલીમ ઉપર નહિ જાય તો સલીમ એના ફેમિલીને પતાઈ દેશે. હવે મેં બંદુક અને ફોન ખીસામાં મૂકીને તાપણું કરવા લાગ્યો. હવે આગળ..... જોહન મારી સામે જોઈ રહ્યો હતો પણ હવે મને એનાથી ઘભરાવવાની જરૂર ન હતી અને એ પ્લાન મારો સફળ રહ્યો, કારણકે પિસ્તોલ અને ફોન મૂકી દીધા પછી પણ જોહને મારા પર કોઈ પ્રકારનો હુમલો ન કર્યો. હવે અમને બંનેને એકબીજાની જરૂર હ