ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૬

(17)
  • 4.2k
  • 1
  • 1.7k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૬ .....એ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતો ન હતો એટલે હું એક પછી એક પ્રશ્નો કરતોજ રહેતો હતો. એ કશુજ બોલી રહ્યો ન હતો અને મારામાં જાણવાની ઉત્સુકતા વધી રહી હતી. મેં પ્રશ્નોનો બીજો રોઉંન્ડ શરુ કર્યો. મેં એણે પૂછ્યું કે, ‘તું કોણ છે અને ક્યાંથી આવે છે તારું શું કામ છે તું અમને ક્યાં લઇ જાય છે.?’ હવે આગળ..... એ મારા કોઈ પણ પ્રશ્નોનો જવાબ નહોતો આપી રહ્યો માટે મારા પેલા ત્રણ પત્તામાંથી એક પત્તુંતો મેં વાપરી દીધેલું હવે બીજુ અને ત્રીજું પત્તું એકસાથે વાપરવાનો સમય હતો. મેં એણે ચેતવણી આપ