સમુદ્રી સફર - 6

(20)
  • 4.7k
  • 3
  • 1.7k

કઈ અજ્ઞાત... જહાજ પર નિકોલસ ના પાછા ફરતાની સાથેજ જહાજ જીવંત થઈ ગયું. નિકોલસ ની ચિંતા માં સાથી મુસાફરોએ ચિંતા માં દોઠ દિવસ પસાર કરી દીથો હતો . તેઓ ગઈ રાત્રે સૂતા પણ ન હતા અને નિકોલસ ના પાછા ફરવાની વાત થી તેઓ ખુશી અને રાહત અનુભવતા હતા. આ તેઓ નો એકબીજા પ્રત્યે નો પ્રેમ દર્શાવતો હતો. તેઓ એકબીજા ની ખુબજ ચિંતા કરતા હતા અને તેટલીજ પ્રેમ પણ કરતા હતા. નિકોલસ એક એવા માણસ ની પાછળ તરતો હતો જેણે જેક ની રૂમ ને તહસ નહસ કરી નાખી હતી. નિકોલસ ને તે માનવ તો મળ્યો