વર્ણ કે જાતિ તો એક નામ છે. બાકી પ્રેમ તો દિલથી થાય છે.

  • 4.1k
  • 1
  • 1.2k

ગામના પાદરમાં લાશ મળી આવતા ગામમાં શોકનો માહોલ થઇ ગયો હતો. પોલીસ તપાસ હાથ ધરતા જે જાણવાનું આવ્યું એ મુજબ લાશ સૂરજ ની હતી. સૂરજની લાશ સાથે એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જે વાંચીને પોલીસ અને ગામના લોકોના આંખોમાં આંશુ આવી ગયા હતા. સૂરજની ઉંમર ૨૫ વર્ષની હતી. તે દેખાવે સાધારણ પરંતુ નમણો લાગતો હતો. જ્યારે તે ૧૫ વર્ષનો હતો ત્યારે જ મમ્મી પપ્પાનું મૃત્યુ જાત્રા કરવા જતાં એક્સીડન્ટ માં થયું હતું. એટલે પરિવારમાં તેની બહેન હતી જે સાસરે વળાવી લીધી હતી. પોતે નાનપણથી જ મહેનતુ અને કામગરો હોવાથી બાજુની એક ફેકટરીમાં નોકરી મળી ગઈ હતી.સૂરજના લગ્ન બાજુના ગામની છોકરી