we are destroyer of corona

  • 3.4k
  • 1.1k

ડેવિડ ઓય ડેવિડ ઉઠને ઓય,હે ભગવાન આને શું થયું યાર,ઓય તું બીવડાવમા યાર પીલ્ઝ ઉભો થા યાર, એલા દિપકા આખું માથું ફરે છે યાર,આંખો ખુબ બળે છે, હા યાર શરુઆત માં મને પણ એવું થાતુ હતું,પણ યાર આ ચારેય બાજુ વીરાન છે અને કાઇ યાદ પણ આવતું નથી કે આપણે અંઇઆ કેમ આવ્યા કોની સાથે આવ્યા કંઇ રીતે આવ્યાં,યાર અંઇઆ તો ચારેય બાજું ધૂળ ઉડે છે અને રણ સિવાય બીજું કાંઈ દેખાતુ નથી,કોઈ માણસ પણ નથી દેખાતો નથી યાર આપણી હારે બીજું કોણ કોણ હતું કાઇ યાદ આવે છે,અરે શું યાદ આવે તું પણ હવે યાદ આવ્યો છે તો બીજું