જીવન ઉપયોગી સોનેરી સૂત્રો

(23)
  • 13.2k
  • 2
  • 2.6k

જીવન ઉપયોગી સોનેરી સૂત્રો... મિત્રો,માનવ જીવન અમૂલ્ય છે, એ બહુ મુશ્કેલી થી આપણને મળ્યું છે,તો એવો એને શ્રેષ્ઠ રીતે કઈ રીતે જીવવું એ જોઈ લઈએ. - સૌ પ્રથમ તો ક્યારેય પોતાની જાતની,અથવા પોતાના સુખ ની કોઈ ની પણ સાથે સરખામણી ના કરવી...એનાથી હંમેશા દુઃખ જ મળશે....જોવું હોય તો બીજા નું દુઃખ જોજો એના થી તમને તમારું દુઃખ ઓછું લાગશે.. - વધુ સારા જીવન માટે કામના અને મહેનત જરૂર કરવી,પણ ખોટા રસ્તા ક્યારેય ન લેવા કેમ કે એ હંમેશા ખોટી જગ્યા એ જ લઈ જશે અને અત્યારે ભલે ખૂબ સારું દેખાય પણ એનો અંત ક્યારેય સારો નથી હોતો. - જીવન માં