MOVE ON

  • 2.9k
  • 1.1k

બાળપણ થી એક વિષય શીખવવામાં આવતો - ગણિત. કોઈ ને વ્હાલો લાગતો તો કોઈ ને માથાનો દુખાવો લાગતો. અલગ અલગ નામ ના મુખોટા પહેરી ને છેક સુધી તમારી સંગાથે રહ્યો હોય તેવો આ વિષય હતો.ભલે કોઈ નો વ્હાલો હોય તો કોઈ નો અળખામણો પણ ગણિત માં એક એવો પડાવ આવતો કે જયારે દરેક વિદ્યાર્થી Move on કરી જ લેતા !! પરીક્ષા આવે એટલે શિક્ષક શીખવાડી દેતા- જે દાખલા નો જવાબ ના આવે તો એને છોડી ને બાકી ના દાખલા તરફ આગળ વધી જવું જેથી બાકી ના દાખલા માટે સમય ફાળવી શકાય !! માત્ર ગણિત જ નહિ પણ દરેક વિષય માટે