સ્કાય હેઝ નો લીમીટ - 8

(81)
  • 6.8k
  • 10
  • 3.8k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-8 મોહીત અને મલ્લિકા વચ્ચે ઘણાં સંવાદ થયાં આજ પહેલી વાર મલ્લિકાએ મોહીતની અંદર ધરબાયેલાં વિચારો સાંભળ્યાં. એને અંદરને અંદર એટલું આશ્ચર્ય થયું કે આ તો મોહીત સાવ જુદોજ છે જાણે કોઇ ઋષીકુમાર બોલી રહ્યો હોય એને સંસારનાં સુખ આનંદ ભોગવવા જરૂર છે પણ એની પાછળ પાગલ નથી અંતે તો એ આ બધાં સુખને એક્ષ્પાઇરી ડેટ નશ્વર માને છે. મલ્લિકાએ મનમાં વિચાર્યુ કે હું એને એવો મારામાં રંગી નાંખીશ કે એ બરાબર એન્જોય કરતો થઇ જાશે એને આ બધામાં આનંદ આવી જશે.. ભલભલા ઋષીઓ ચલીત થયાં છે અને હું તો એની પરણેતર છું પ્રેમીકા છું. મારે તો