પ્રેત યોનિની પ્રીત... - 29

(140)
  • 6k
  • 9
  • 3.1k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-29 વિધુ આજે વહેલો જ તૈયાર થઇને સાઇટ પર પહોચી ગયેલો. ત્યાં જઇને જોયું તો બાબુ પગી અને સુપરવાઇઝર શૈલેશની મીલીભગતથી સિમેન્ટની ચોરી થઇ રહેલી શૈલેશની પોતાની પ્રાઇવેટ સાઇટ પર અહીંથી સીમેન્ટ જતો હતો. શૈલેશ વિધુને પહેલાં જ દિવસે ઓફર કરી દીધી અને અહીં આવું બધુ ચાલ્યા કરે આ લાઇન જ એવી છે વિગેરે વાતો કરીને વિધુને સંડોવવા પ્રયત્ન કર્યો. વિધુ શૈલેશની સામે જ જોઇ રહ્યો. એ વિચારમાં પડી ગયો. વિધુએ કહ્યું "શૈલેશભાઇ તમે શું બોલી રહ્યાં છો એ તમને ખબર પડે છે ? ક્યારથી આ બધુ ચાલે છે ? હું તો હજી આમે સાઇટ પર આવ્યો મારું