AFFECTION - 29

(32)
  • 3.5k
  • 2
  • 1.6k

સનમ ભાનમાં આવે છે...અને ધીમે ધીમે અસમંજસમાં આંખો ખોલે છે.જુએ છે તો સામે કાર્તિકની મમ્મી બેસેલા હોય છે.આજુબાજુ બધા ટોળું વળીને બેઠા હોય છે.હર્ષ,નૈતિક,ધ્રુવ,કાર્તિક ના પપ્પા,દાદી બધા જ ટોળું વળીને બેઠા હોય છે ને સનમના હોશ માં આવાની જ રાહ જોતા હતા. સનમ ચારે બાજુ નજર ફેરવે છે પણ એને જે જોવું છે તે ક્યાંય દેખાતું નથી.બધા સમજી જાય છે કે સનમ કાર્તિક ને જ ગોતી રહી છે પણ સનમને તો હકીકતમાં શુ થયું હતું એની પણ ખબર નહોતી. બધાને ખબર હોવા છતાં બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા...જાણે કે કોણ બોલીને સનમનું દિલ તોડશે..કારણકે બધાને ખબર જ હતી કે જો