AFFECTION - 28

(29)
  • 3.4k
  • 1.6k

કાર પુરપાટ ઝડપે સીટી હોસ્પિટલ જઈ રહી હતી...કાર નૈતિક ચલાવતો હતો...કારણ કે હવે કોઈ મારા પર ભરોસો કરવા તૈયાર નહોતું કે હું કાબુમાં છુ...એટલે તે લોકો મને શાંત પાડવા માંગતા હતા...પણ કેવી રીતે શાંત થઈ શકું હવે હું... હર્ષ : કાર્તિક પ્રોમિસ કર...કે તું ત્યાં મારામારી નહિ કરે.. નૈતિક : જોઈ લે કાર્તિક....જો તે ત્યાં કંઈપણ આડા અવળું કર્યું તો તને કોઈ નહિ બચાવે ભાઈ...હોસ્પિટલ શહેરમાં આવેલી છે.. ધ્રુવ : તે કાંઈ તારું સાસરિયું સોનગઢ નથી..કે મારી ને ફેંકી દો તો પણ કોઈ સજા ના થાય...અહીંયા તો જો એક થપ્પડ પણ જો કોઈ વગદાર માણસને માર્યુંને તો પોલીસ મારી મારીને