પ્રિંસેસ નિયાબી - ભાગ 14

(24)
  • 4.4k
  • 3
  • 2k

દેવીસિંહ: હવે લુકાસા વિશે કહું તો એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. જાદુગરની છે. એની સામે જાદુ થી જ લડી શકશે. ને એ તલવાર પણ સારી ચલાવે છે. ને એની પાસે કોઈ જાદુઈ વિદ્યા છે. જેના થી એ વસ્તુ કે માનવી ને કાચના બનાવી દે છે. એના થી બચવા માટે એની આંખો થી બચીને રહેવું પડશે.નુએન: હા એ અમને ખબર છે. એની વ્યવસ્થા છે અમારી પાસે.દેવીસિંહ: હવે યંત્ર સૈનિકો. મોઝિનો પાસે બે પ્રકારના યાંત્રિક સૈનિકો છે. એક લાકડાના અને બીજા ધાતુ ના. જે લાકડાના સૈનિકો છે એને આગ થી બાળીને સમાપ્ત કરી શકાય છે. પણ ધાતુના સૈનિકો માટે એમની પીઠ પાછળ