પ્રિંસેસ નિયાબી - ભાગ 12

(24)
  • 4.4k
  • 3
  • 2.1k

નુએન: સેનાપતિ દેવીસિંહ હવે આપણે અહીં થી નીકળવું પડશે. નહીંતો કોઈ આવી જશે. અમારા લોકો રાયગઢ માં પણ છે. દેવીસિંહ: ના હવે રાત સુધી અહીં કોઈ નહિ આવે. જે સૈનિકો ગઈકાલે રાત્રે અહીં થી સમાન લઈને ગયા છે તે આજે રાત્રે પાછા આવશે. હાલમાં અહીં કોઈ જોખમ નથી.નુએન: પણ અમારે તો જવું જ પડશે રાયગઢ. દેવીસિંહ: તમે હવે નીકળશો તો પણ સંધ્યા પહેલા નહિ પહોંચી શકો. આજે તમે અહીં જ રોકાઈ જાવ. કાલે સવારે વહેલા નીકળી જજો.ઓનીર: ને તમે સેનાપતિજી? હવે તમે શુ કરવા વિચારી રહ્યા છો?દેવીસિંહ: હું પહેલા રાજકુમારી ઈલાક્ષીની ખબર કઢાવીશ. પછી જ આગળ વધીશું.નુએને ઓનીર સામે જોયું. એ પૂછી