સ્વીકાર - ૩

  • 3.3k
  • 1
  • 1.6k

આજે પણ ગામડાં નાં વિસ્તારો માં જોવા મળે છે કે છોકરીઓ નું બાળપણ છીનવાઈ જાય છે. પહેલાં મારે તમને પરિસ્થિતિ સમજાવવી પડશે કે મિડલ ક્લાસ પરિવાર માં જ્યારે અમુક લોકો છોકરા ની લાલચ માં ત્રણ થી ચાર બાળકો કરે છે. આજનાં યુગ માં એક બાળક બરાબર છે, અે પછી દીકરી હોય કે દીકરો.બધા લોકો બોલતાં તો હોય છે કે અમે દીકરા અને દીકરી ને એક સમાન માનીએ છે. પણ એમાં ખરેખર કેટલાં લોકો એવા છે !! જે દીકરી અને દીકરા ને એક સમાન માને છે.મિડલ ક્લાસ પરિવાર માં એક છોકરી થાય પછી અે કપલ ને બીજી પણ દીકરી થાય છે.