સૌથી અલગ પ્રેમકથા - 3 - છેલ્લો ભાગ

(69)
  • 3.2k
  • 1
  • 1.9k

કાવ્યા: અત્યારે ઘડિયાળમાં સમય તો જોવો દશ વાગ્યાં છે અડધી રાત્રે એ બધી કઈ મિટિંગ ચાલો હું જમવાનું તૈયાર રાખું છું તમે ફ્રેશ થઈ નીચે આવો."" અનુજ ફટાફટ પાંચ મિનિટમાં જમી કાવ્યાને કહ્યું ચાલ હું જાઉં છું કદાચ સવારે પણ આવું કંઈ નક્કી નહીં"અનુજ બાઇક લઈને ઘરથી તો મિટિંગનું બહાનું કરી નીકળ્યો પણ એતો એક બહાનું હતું એ અનુજ જાણતો હતો હવાની સાથે અનુજની બાઇક ઊડતી જતી હતી,અને આખરે એ એના મિત્ર અશોકના ફાર્મહાઉસ પર પહોંચી ગયો, જ્યાં નવ મિત્રોની ટિમ અનુજની વાટે હતી, અનુજ જેવો આવ્યો કે તરત ત્યાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો, અને દશેદશ જણા ગોળચક્કરમાં ગોઠવાઈ ગયા.અને