આપને મારા પરિવારની માહિતી મળી ગય હશે. ખેર તમે તો વાંચીને જતા રહ્યા પણ એ દિવસ પછી પપ્પા એ મને એક ગીફ્ટ આપી અને એ ગીફ્ટ હતું દિકરી વહાલનો દરિયો બુક હું ને મમ્મી તો જોતા રહી ગયા કે આ શું થયું આટલો મોટો બદલાવ. આસ્થા કે આ આપણા જ પપ્પા છે ને, આ સાંભળી આખું ઘર ખડખડાટ હંસવા લાગ્યું. મને તો થયું કે પપ્પા હવે મને બધીજ હા પાડશે. હું આઝાદ પંખી બની જાઈશ. મે તો એ પણ નક્કી કરી લીધું કે હેત્વી ,પ્રિયા ની જેમ હું પણ પાર્ટી કરીશ , મિત્રો બનાવીશ અને પાર્થ ને પણ હું દોસ્ત