ઓશીયાળા માવતર - ભાગ-1

(13)
  • 6.4k
  • 3
  • 1.8k

ઓશીયાળા માવતર(આ એક નાટક તરીકે પ્રસ્તુત કરું છું પણ જીવનની વાસ્તવિકતાને પણ દર્શાવે છે. આપની આજુબાજુ અથવા આપનાં શહેરમાં ક્યાકને ક્યાંક આવી ઘટનાઓ અવારનવાર બનતીજ હશે....હું તખુભા ગોહિલ ( બાપું ) મારી દર્શન દ્રષ્ટિ દ્વારા જે સમાજમાં જોયું છે, એને મારી કલમને આધારે આપની સામે પ્રસ્તુત કરું છું. આપને ગમે તો પ્રતિભાવ આપી મને હીંમત આપશોજી...........)( અહીંયા દરેક પાત્રો અને ગામનાં નામ અલગ દર્શાવવામાં આવ્યું છે..) ત્રણેક હજારની વસ્તી ધરાવતું એક ખોબા જેવડું સાંગલી ગામ,ગામમાં લગભગ ત્રણેક હજારોની વસ્તી, એમાં પંદરેક પટેલના ખોરડાં ખાધે પીધે સુખી સંપન પટેલો આખાય ગામનું જાણે નાક કેવાય.આ નાટકમાં મુખ્ય પાત્રો આ પ્રમાણે રહેશે........બાપા-હરજીભાઈબા:-કડવીબામોટો દીકરો:-મેહુલનાનો દીકરો:-સંદિપમોટી