કઠપૂતલી - 35

(59)
  • 9k
  • 10
  • 2.7k

લવ ગાયબ થઈ ગયો હતો એની ક્યાંય ભાળ ન મળતાં અમે પોલીસ કમ્પલેન કરી પોલીસ પોતાની રીતે તપાસ કરતી રહી. ધોધમાર વરસાદ પડ્યા પછી લવની ભાળ મળવી મુશ્કેલ હતી.મારો પરિવાર ખૂબ પરેશાન હતો એવામાં એક દિવસ પેલી છોકરી મારી જોડે આવી. એણે જે વાત કરી એ સાંભળી મારા હાથ પગ ધ્રુજી ઉઠ્યા. મને તો સ્વપ્ને પણ કલ્પના ક્યાંથી હોય કે આ પાંચે મિત્રો મળીને લવને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મેં આખી ઘટનાને મનમાં ધરબી દીધી. એક દાવાનળ સળગતો હતો હવે. એક એવી આગ મનમાં પ્રજ્વળી ઉઠી હતી. જે આ લોકોના ખૂનથી જ બુજાય એમ હતી.એવામાં એક ઘટના ઘટી. આ પાંચેય