દિલ કા રિશ્તા A LOVE STORY - 25

(55)
  • 6.5k
  • 4
  • 2.5k

ભાગ - 25 (આગળ જોયું કે ગર્લ્સ રાઉન્ડ માં તેજલ એ ખૂબ જ સારું પર્ફોમન્સ બતાવ્યું હોવા થી બધા ખૂબ જ ઉત્સુક છે એ જોવા કે હવે રોહન અને બીજા બધા બોયસ કેવું રમશે અને આજ ની હરીફાઈ માં કોણ જીતશે હવે જોઈએ આગળ ) રોહન એ કહ્યું કે કંઈક તો જીતી ને આવીશ જ કા હરીફાઈ કા હરીફાઈ જીતનારી ત્યાંરે પૂજા એ કહ્યું કે હવે તો એમ સમજી ને જ મેદાન માં ઉત્તર કે એ જ આ હરીફાઈ નું ઇનામ છે એમ કહી ઓવારણાં લે છે અને રોહન અને સંજય અને એના