એક રહસ્યમય ટ્રેનની ઘટના - 2

(32)
  • 7.4k
  • 5
  • 3.7k

એક રહસ્યમય ટ્રેન ની ઘટના ,આગળ ના ભાગ મા આપણે જોયું કે તે સમય ની ખુબજ જાણીતા ફિલ્મ અભિનેતા દિલીપી કુમાર પણ તેજ સમયે ત્યાં જ હતા.ત્યાં તો એક એવી ઘટના બની ,કેમ શુ થયું કેમ અહીંયા આટલી બધી ભીડ છે.લોકો નું ટોળુ તો ત્યાં સમાતુ જ નોહતું કેમ તમને નથી ખબર કે શું .કોણ અભિનેતા દિલીપ કુમાર આવ્યા છે શું વાત કરો છો.આ વાત સાંભળતા ની સાથે લોકો નો મેળો ભરાય ગયો .ત્યાં હું શું જોવું છું આવું કેમ બન્યુ હશે મને ખબર નથી પડતી.અરે કોણ શુ કામ ? કેમ પણ ?અરે થયું શુ તે કહો ને આમ ક્યાં