આત્મમંથન - 4 - લોકડાઉન- ૨૧ દિવસ

  • 4.5k
  • 3
  • 1.7k

લોકડાઉન- ૨૧ દિવસ લોકડાઉન- ૨૧ દિવસ. આ સાંભળી ને અક્કર આવે. મગજ સૂન થઇ જાય. લોકડાઉન એટલે ટોળાબંદી. એક સાથે ભેગા નહી થવાનું. બધું બંધ. ખાલી જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓનું વેચાણ ચાલું જેમ કે દૂધ, શાકભાજી, ફળો, કરિયાણું, દવાઓ. સ્કુલ, કોલેજ, ઓફિસો, થિયેટર, મોલો, લગ્ન ના હોલ, બેસણાં બંધ, બસો, ટ્રેનો, એરોપ્લેન, પ્રાઇવેટ વાહનો, બી. આર.ટી. એસ, ટ્રાન્સપોર્ટ.. વગેરે બંધ. કોઇ પણ મનુષ્ય એ ઘરની બહાર પગ નહી મૂકવાનો. સંપૂર્ણ ઘરમાં જ રહેવાનું. લોકડાઉન માં સરકાર નો ઉદેશ લોકો ને કોરોના મહામારી બચાવાનો છે. જીવન માં પહેલી વખત ઘરે બેઠા નોકરી./ બીઝનેસ નું કામ મોબાઇલ/ કોમ્પ્યુટર મારફત કરવાનું. હવે લાગે