જો નવજાત શિશુ સમજણ સાથે બોલી શકતું હોત તો !!!?

  • 3.5k
  • 1.1k

. તમે લોકો કેમ આવું કરો છો ? જો આમ કર્યુ હોત તો ? સાલું આમ કેમ થાય છે, આ આવું કેમ છે અને પેલું એમ શું કામ છે? ઘણા સમયથી જોઉ છું આ બધું પણ કોઈ સમજવા તૈયાર જ નથી થાતું !!!... આવા રોજીંદા હજારો સવાલો રોજ-બરોજની જીંદગીમાં આપણને બધાને થતા હોય છે. ? હવે જરાકઅલગ રીતે વિચારીએ કે આવા સવાલો જો નાનું બાળક કરતું હોત તો ? ???. તમને હસુ આવશે કે નાના બાળકને સમજણ ના હોય અને પાછી બે વર્ષ સુધી