મૃત્યુ પછીનું જીવન - ૨૪

(29)
  • 3.5k
  • 1
  • 1.4k

મૃત્યુ પછીનું જીવન—૨૪ પહેલાં આપણે જોયું કે રાઘવ રશીદના બંગલા પર જઈ રહ્યો હતો, ત્યાં જ એને એવી અનુભૂતિ થાય છે કે એને કોઈ યાદ કરી રહ્યું છે અને એનાં ફેમિલીને એની જરૂર છે. અને એ ફરી એનાં ઘર પર પહોચે છે જ્યાં એ ૩ મવાલી જેવાં માણસોને ગોમતીની સામે બેસી ગોમતીને ધમકાવતાં જુએ