(ગતાંકથી શરૂ) પોતાને લાયક તો તેને એક જ દેખાઇ. છતા તેણે તેમા એપ્લાય કરવાનુ વિચાર્યું અને પોતાના બધા ડોકયુમેન્ટ ભેગા કર્યા અને ઇન્ટરવ્યુ માટે થોડી તૈયારી પણ કરી લીધી હજી તેને આશા છોડી ન હતી તેને તરત જ પોતાના બધા ડોકયુમેન્ટ સાથે અપ્લાય કરી દીધુ અને તેને થોડીવારમાં ઈન્ટરવ્યુ માટેનો મેસેજ પણ આવી ગયો તેને આવતીકાલે ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો હતો. તેને આ વખતે પણ આશા હતી કે જરુરથી તેને નોકરી મળશે.. સવારમા દસ વાગ્યે સમીરને ઈન્ટરવ્યુ માટે પહોચવાનુ હતુ તેના માતા પિતા પણ હવે ઉમરલાયક થઈ ગયા હતા અને હવે તેઓ ઘરની જવાબદારી સમીરને સોંપવા માગતા હતા તેથી તેઓ પણ સાચા