સબંધો - ૩

  • 4k
  • 2
  • 1.8k

શું સબંધો હંમેશા બે બરાબરી વાળા લોકો માં થવા જોઈએ.?? સંબંધો હમેશાં બે બરાબરી વાળા લોકો વચ્ચે થાય છે. પણ હવે સમાજ માં છોકરીઓ ની અછત થવા લાગી છે. છોકરાઓ ઘણાં છે અને અે રીતે છોકરીઓ નથી સમાજ માં.આવી પરિસ્થિતિ શાં માટે આવી છે. ખબર છે? આ વસ્તુ માટે આપણે કોણે દોષ આપી શકીએ? એક સ્ત્રી ને કે પછી એક પુરુષ ને?? આમાં દોષ છે માનસિકતા નો કે છોકરી ની જરૂર નથી. પરંતુ ઘર નાં દીકરા માટે વહુ ની જરુર છે. પણ પોતાને દીકરી નાં જોઈએ. તો સમજો તમારે દીકરી હશે તો વહુ આવશે, બધાં આવી વિચારસરણી થી ચાલવા લાગશે