ન્યાય

(21)
  • 4k
  • 1.3k

સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતું એક દર્દી. જેની હાલત ખુબ જ ગંભીર. જેને છેલ્લા ત્રણ વર્ષથી દવાખાનામાં સારવાર હેઠળ રાખવામાં આવેલ. તેનું નામ રાધિકા. રાધિકા છેલ્લા નવ વર્ષથી કોમામાં હતી. આજ રોજ આઈ. સી. યુ. માં પથારીવશ રાધિકાની માતા એ તેમના પતિને પૂછ્યું કે - " આજે કોર્ટની મુદ્દત છે, તો આજે તો ન્યાયાધીશ સાહેબ આપણી દીકરીને ન્યાય આપશે ને ?". એક કાળ સમો દિવસ યાદ આવતા રાધિકાના પિતા તે દિવસ ની યાદમાં ખોવાઈ ગયા હતા. એટલે રાધિકાની માતાએ તેમના પતિને થોડા ઝંઝોડીને ફરીથી એજ પ્રશ્ન કર્યો. પરંતુ રાધિકાના પિતા કોઈ ઉત્તર આપે એના પહેલા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.સુરતમાં