વિચારમાળા-માફી

  • 3.8k
  • 1
  • 1.5k

માફી કેટલો સરળ શબ્દ છે... માફી...પણ એટલી જ જટિલ પ્રક્રિયા છે...માફી માંગવી પણ અને માફી આપવી પણ.જો ઈશ્વર બોલી શકતો હોત તો ચોક્કસ કહેત,દરેક પ્રાર્થના તારી કબૂલ હું કરી લઉં,કોઈની એક ભુલ માફ જો કરે તું.તારા લાખ ગુના ભુલી જાઉં હું,કોઈને દિલથી માફી જો આપે તું.હા, માફ કરવા ખુબ મોટું હૃદય જોઈએ, અને માફી માંગવા એથી પણ મજબૂત મન....પણ કોઈ માફી માંગે પણ નહિ અને માફ કરવા આ બંને જોઈએ. ત્યાં સુધી અમુક વિરલ માણસો જ પહોંચી શકે છે...તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે એને તો હું છોડીશ નહિ... સમજે છે શું એ એના મનમાં... એણે મારી સાથે બહુ ખોટું